ધૂળ અને ઢેફાં
Sunday, 24 November 2013
આખિર વહી હુઆ જિસકા હમ કો ડર થા
આખિર વહી હુઆ જિસકા હમ કો ડર થા . . . !
એક નેતા રડતા - રડતા : લાઈફ માં ઘણી વાર એવું બનતું હોય છે કે આપને માનીએ કંઈક અને છેવટે નીકળે બીજું કંઈક. . .
બીજો નેતા હસતા-હસતા : ગુજરાત અને ગોવા માં પ્રવર્તમાન વાતાવરણ ને અનુરૂપ બબ્બર શેર -
" આખિર વહી હુઆ જિસકા હમ નાચીજ કો ડર થા,
જીસકો હમને શેર માના વો તો બચપણ સે ઉંદર થા. . . ! "
~ નિમિષ
23.11.2013, Sunday
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment