| ચૂંટણી : 2014 અને નીવેદનબાજીઓ, દલીલો, આક્ષેપો. . . |
રાહુલગાંધી : બીજેપી ચોર છે.
મોદી : હા, અમે કોંગ્રેસ ની ઊંઘ ચોરી છે.
દોસ્તો, વિચારવા જેવી વાત એ છે કે દેશ ની સૌથી મોટી પાર્ટી અને સંભવિત વડાપ્રધાન પદ ના ઉમેદવારો આ વખતે એક બીજા સામું નીવેદનબાજીઓ, દલીલો, આક્ષેપો કરવામાં માં વ્યસ્ત છે. . .
આપણો દેશ અત્યારે જે સમસ્યાઓ નો સમાનો કરી રહ્યો છે તેનું સોલ્યુસન શોધવામાં કોઈ ને રસ નથી. . .
કે તેને માટે તેમની પાસે કોઈ જવાબ છે કે નઈ ર્તેની વાત કોઈ કરતુ નથી. . .
# ચૂંટણી : 2014
No comments:
Post a Comment