Monday, 6 January 2014

ત્રણ મચ્છર





તમને કદાચ નવાઈ લાગશે ~

એક મચ્છર જે પોતાને સાહેબ તરીકે ઓળખાવે છે તે  વિકાસ વિષે વાતો કરે છે. . .  અને લોકો ને ભરમાવે છે.

બીજો મચ્છર જે એકે-56 તરીકે જાણીતો થયો છે તે  ભ્રષ્ટાચાર વિષે વાતો કરે છે. . . અને લોકો ને કન્ફ્યુજ કરે છે.

અને બાબા નામ નો મચ્છર . . . ? . . .

બાબા પાસે કયો મુદ્દો છે? . . .

મુદ્દો છે ખરો?

બાબા ની વાતો તમને સમજાય છે ખરા?

મચ્છર ત્રણ અને મુદ્દા બે . . .

બહુત નાઇન્સાફી હે યે . . . !!!

# ત્રણ મચ્છર

No comments:

Post a Comment