હમણાં ગુજરાત માં આવી ને કેજરીભાઈ બોલ્યા કે લોકો અહિયાં દરે છે . . . .
મુંબઈ માં લોકો કહે છે કે સેના અને મનસે થી ડરે છે,
દિલ્હી માં કહે છે કે લોકો કેજરી થી ડરે છે,
બંગાળ માં કહે છે કે દીદી થી ડરે છે,
ગુજરાત માં કહે છે કે મોદી થી ડરે છે,
આ તો થયા ફક્ત ઉદાહરણો . . .
ભલે, ભાઈશ્રી એ પોતાનું નામ ના લીધું હોય પણ, . . પણ, . . . . પણ, . . .
પણ, કેજજરી ભાઈ ની વાત તો સાચી છે કે લોકો ડરે છે . . . . . !!!
# ચૂંટણી 2014
No comments:
Post a Comment