ગામ ના લોકો આજે ખુશ હતા. . . છેવટે નેતાજી આવ્યા ખરા. . . .
અને જયારે એ ગામડિયા એ પૂછ્યું કે નેતાજી તમે છેલ્લા પાંચ વર્ષ માં કેમ દેખાયા નહી?
ત્યારે નેતાજી ગર્વ થી છાતી ફુલાવી ને બોલ્યા :
" હું ગામ ના વિકાસ ના કામો કરવા માં એટલો બધો વ્યસ્ત હતો કે હું ભૂલી જ ગયો કે હું એક નેતા છું અને મારે ગામ ની મુલાકાત પણ કરવાની હોય . . . એતો ભલું થાજો દર પાંચ વર્ષે આવતી આ ચૂંટણી નું કે આ વર્ષે આવી અને મેં તમને દર્શન દેવાનો સમય કાઢ્યો . . . "
અને નેતાજી ના આ વિધાન ને ગામ ના લોકો એ તાળીયો ના ગડ-ગડાહટ થી વધાવ્યું . . .
# ચૂંટણી 2014

No comments:
Post a Comment