Friday, 9 January 2015

Nims Said It - 01



. . . કેટલીક આડી-અવળી વાતો : :-) :-) :-) :-) :-)


{ . . . . છોટા ભીમ ને ટીમ માં કેમ ના લીધો? }

* * * * * 



 { . . . . બ્લેક મની નો ઇસ્યુ જાણે એક જોક બની ને રહી ગયો છે . . . .  }

* * * * * 


 { . . . . ચાર્લી હેબડો - ની ઓફીસ પર આતંકવાદીઓ એ કરેલા હુમલા પર  . . . .  }

* * * * * 


{ . . . . ઘણી વાર લાડવા એટલા મજબુત બનતા હોય છે કે જાણે યુદ્ધ માં દારૂ ગોળા તરીકે વાપરવાના હોય એવું લાગે  . . . .  }

* * * * * 


{ . . . . કેજરીવાલ ઈફેક્ટ : બોસ ચા પીવા ની વાત કરે તો પણ કર્મચારી ને ડર લાગે કે ક્યાંક બોસ 20, 000 રૂપિયા તો નહિ માંગે ને ?  . . . .  }

* * * * * 


 { . . . . અને માયાવતી પાસે એટલી બધી સંપતી ભેગી થઇ ગઈ છે કે હવે લોકો તેને "દલિત કી બેટી" ની જગ્યાએ "દૌલત કી બેટી" કહે છે . . . .  }

* * * * * 


{ ખબર પડી કે બેટમેન આટલા બધા કપડા કેમ પહેરે છે . . . ? }

* * * * * 


{ ઉતરાયણ આવી રહી છે એટલે પક્ષીઓ ને તો નુકશાન થવાનું જ. . . }

( જાન્યુઆરી  - 2015 નું પ્રથમ અઠવાડિયું )

No comments:

Post a Comment