Sunday, 7 December 2014

में होता तो यु करता . . .


में होता तो यु करता
में होता तो यु करता,

में होता तो करारा जवाब देता,

. . . ऐसा कहनेवाले लोग जब उस कुछ करनेवाली पोजीसन पर पहुंच जाते है तो वहाँ पहुंच ने जाने के बाद आतंकवादी हमले पर सिर्फ और सिर्फ ज़म के या फिर कड़ी निंदा करते है . . . !!

* * * * *

भारत पर हुम्ला करने की हाफिज की धमकी के बीच भारत ने मजबूत विरोध किया है. . . - न्यूज़

किश के सामने किया गया है ये विरोध ?

कितना मजबूत? - ढाई किलो? की पच्चास किलो?

सवाय यह है की मजबूत विरोध से क्या होगा?

आतंकी हमले तो वैसे ही हो रहे है जैसे पहले होते थे . . . !!

हर बार की तरह वही प्रश्न : क्या ऐसे विरोध करने से आतंकी हमले नहीं होंगे?

* * * * *

. . . જનતા ને ચિંતા છે કે દેશ માં આતંકવાદી હુમલા થઇ રહ્યા છે, . . . . વિશ્વાસ હતો છપ્પન ની છાતીવાળા નેતા આવી ને કઈક કરશે . . . કઈક તો ફર્ક પડશે . . . અને છપ્પન ની છાતીવાળા નેતા આવી પણ ગયા છે. . . .

. . . . પણ વધુ બોલ-બોલ કરવાને કારણે અને વિદેશ યાત્રાઓ માં ફરવા ને કારણે છાતી ની સાઈઝ ઘટી ગઈ છે . . . તેથી જનતા એ થોડી વધુ ધીરજ રાખવી . . . !!

* * * * *

" ભારત ની લોકશાહી પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. . . " - વડા પ્રધાન

/ / /

" ઓહ, અમને એમ કે આતંકવાદીઓ એ હુમલો પાકિસ્તાન પર કર્યો છે. . . ."

. . . . ભારત ની જોક્શાહી પર નો હુમલો છે આ તો . . . . !!

* * * * *

. . . . કાશ્મીર પર ના હુમલા માં પાકિસ્તાન ની સંડોવણી - એક સમાચાર

/ / /

તો અત્યાર સુધી કયો આતંકવાદી હુમલો એવો હતો જેમાં પાકિસ્તાન ની સંડોવણી નથી હોતી  . . . ?

* * * * *

" કાશ્મીર માં આતંકી હુમલા માટે મોદી જવાબદાર છે. . .  " - રાહુલ ગાંધી

/ / /

. . . . આવું ને આવું બાફ્વાનું રાખીશ તો ચૂંટણી માં કોન્ગ્રેશ ના ધબડકા માટે ચોક્કસ તમારું નામ મળી ગયું છે . . . !!

 ( લોકો નો જીવ ભલે જાય પણ રાજકારણ તો રમી જ લેવાનું . . . . !!)

Note : Sketch by Nimesh )

No comments:

Post a Comment