" તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા " - સુભાષ ચંદ્ર બોઝ
( . . . .આઝાદી પહેલા આવી વાતો થતી.)
" તુમ મુઝે એક બાર વોટ દો, ફિર મેં પાંચ સાલ મેં તુમ્હારી વાટ લગા દુંગા" - દેશ કે આજ કે નેતા
( . . . .આઝાદી પછી આવી વાતો થાય છે.)
. . . હવે તો હદ થાય છે યાર, તમે હજુ યે કહો છે કે આઝાદી પછી દેશ માં કશુયે બદલાયું નથી . . . !!!
****
" તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા . . . " - સુભાષચંદ્ર બોઝ
( . . . . આઝાદી પહેલા આવી વાતો થતી.)
" તુમ મુઝે વોટ દો, મેં વોટીંગ કે તીસરે હી દિન દૂધ ક ભાવ બઢાકે દુંગા . . . પ્રોમિસ " - દેશ કે આજ કે નેતા
( . . . . આઝાદી પછી આવી વાતો થાય છે.)
. . . હવે તો હદ થાય છે યાર, તમે હજુ યે કહો છે કે આઝાદી પછી દેશ માં કશુયે બદલાયું નથી . . . . !!!
No comments:
Post a Comment